શુક્રવાર, 23 માર્ચ, 2012

બોધ વચનો

બોધ વચનો ૧. સાચું બોલ. ૨. ધર્મનું આચરણકર. ૩. માતાને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ. ૪.પિતાને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ. ૫. આચાર્યને દેવ સમાનગણી તેમની આજ્ઞા પાળ. ૬.અતિથિને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ. ૭. પ્રભુ ભકિતમાં આળસ ન કર. ૮. શ્રધ્ધાથી દાન આપ,અન્યની મદદ કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.