શુક્રવાર, 23 માર્ચ, 2012

બાળગીત

કેવો મારો વટ પડે છે. બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે. નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે. સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટપડે છે. પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે. એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે. ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારોવટ પડે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.