શુક્રવાર, 23 માર્ચ, 2012

જોડકણું

વારતા રે વારતા વારતા રે વારતા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાવ સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરર... માડી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.