સોમવાર, 30 જૂન, 2014
મંગળવાર, 24 જૂન, 2014
શુક્રવાર, 20 જૂન, 2014
ગુરુવાર, 19 જૂન, 2014
ગુજરાતી , ધોરણ ૫ , ચિત્રપાઠ ૧, "ચબુતરો'
ચબુતરો
ચબુતરો એટલે પંખીઓને બેસવા માટે,
ચણવા માટે તેમ જ પાણી પીવા માટે
કરવામાં આવેલી વ્યવસ્થા. ભારત
દેશમાં ત્રણ -ચાર દાયકા પહેલાંના દરેક
ગલી કે ફળીયાંમાં નાનો કે
મોટો ચબુતરો લગભગ જોવા મળતો હતો.
ભારતીય સંસ્કૃતિમાં પંખીઓને ચણવા માટે
દાણા નાખવાનો અનેરો મહિમા છે,
જેના પરિણામે આ
ચબુતરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી
છે. ચબુતરામાં સામાન્ય રીતે પાંચ -છ
ફૂટથી વધુ ઉંચાઇ પર બે -ત્રણ ચોરસ ફૂટ
જેટલી જગ્યામાં છાપરી બનાવી છાંયો કરે
લો હોય છે. એમાં પાણી માટે
અલાયદી વ્યવસ્થા કરેલી હોય છે.
ચબુતરાની આસપાસ ચણ
માટેના દાણા નાખવામાં આવે છે. આ ચણ
ખાઇને પંખીઓ પાણી પી ને ચબુતરા પર
બેસી વિરામ કરી શકે છે.
ચબુતરો એટલે પંખીઓને બેસવા માટે,
ચણવા માટે તેમ જ પાણી પીવા માટે
કરવામાં આવેલી વ્યવસ્થા. ભારત
દેશમાં ત્રણ -ચાર દાયકા પહેલાંના દરેક
ગલી કે ફળીયાંમાં નાનો કે
મોટો ચબુતરો લગભગ જોવા મળતો હતો.
ભારતીય સંસ્કૃતિમાં પંખીઓને ચણવા માટે
દાણા નાખવાનો અનેરો મહિમા છે,
જેના પરિણામે આ
ચબુતરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી
છે. ચબુતરામાં સામાન્ય રીતે પાંચ -છ
ફૂટથી વધુ ઉંચાઇ પર બે -ત્રણ ચોરસ ફૂટ
જેટલી જગ્યામાં છાપરી બનાવી છાંયો કરે
લો હોય છે. એમાં પાણી માટે
અલાયદી વ્યવસ્થા કરેલી હોય છે.
ચબુતરાની આસપાસ ચણ
માટેના દાણા નાખવામાં આવે છે. આ ચણ
ખાઇને પંખીઓ પાણી પી ને ચબુતરા પર
બેસી વિરામ કરી શકે છે.
શનિવાર, 14 જૂન, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)