રવિવાર, 29 એપ્રિલ, 2012

નયનની મસ્તી સસ્તી થઇ ગઈ સખા !
સ્નેહભીની ચબરખી પસ્તી થઇગઈ સખા !
કોનો કેટલો વિશ્વાસ કરું? તોડ મળે ના
કેમ આખી બદનામ આ વસ્તી થઇ ગઈ સખા !

ગોકુળની ગાયો

ગોકુલની ગાયો હજી ભાંભરે,વાંસળીના સૂર હજી સાંભરે!
હમણાં આવશેની આશામાં,જંગલમાં લીલા ઉભા દાભ રે!
'પાવન છે ' કહી કહી પડતર કરી મેલ્યો પરીકમ્માએ,
ઓલ્યા ગોવર્ધનનેય આધાર હવે ફક્ત એક આભ રે !
- વિભા ધોળકિયા

સાત ફેરા

સાત ફેરાની સફરમાં સાથ તારો જોઈએ
ને હતાશાની પળોમાં હાથ તારો જોઈએ
સ્વપ્ન સોનેરી સજાવ્યા છેઘણા નૈનોમાં મેં,
કરવા છે સાકાર બસ સંગાથ તારો જોઈએ
- વિભા ધોળકિયા

ज्ञान के इस पुन्य पथ पर ज्ञान के इस पुन्य पथ पर , नव सृजन का साथ हो| (२) हम बढे सबको बढ़ाएं , एसा दृढ़ विशवास हो |.......... ज्ञान ... जन्म भूमि के लिए हम , कुछ तो ऐसा कर चलें | शारदे के कमल रज में, जी चलें या मर चलें | खुद बढ़ें सबको बढ़ाएं , एसा साथी साथहो | .......... ज्ञान ... समय कैसे बीत जाये, कुछ समाज न आयेगा | पायेगा ना कुछ ओ राही,बाद में पचातायेगा | ज्ञान का दीपक जला तुं, जग में तेरा नाम हो | ........ ज्ञान ... मन में हो जो इच्छा शक्ति, वो सफल हो जाएगा | असमर्थ हो कोई कितना, मेरु पर चढ़ जाएगा | सृजन कर सबको पढ़ा दे, ज्ञान ज्योति मसाल को ...... ज्ञान ... -नेमसिंह कौशिक

CRC MIRZAPAR: ज्ञान के इस पुन्य पथ पर: ज्ञान के इस पुन्य पथ पर , नव सृजन का साथ हो | (२) हम बढे सबको बढ़ाएं , एसा दृढ़ विशवास हो | .......... ज्ञान ... जन्म भूमि के लिए हम , क...

બની ઍ પ્રજ્ઞા વાન

CRC MIRZAPAR: બની ઍ પ્રજ્ઞા વાન: બની ઍ પ્રજ્ઞા વાન આપને બનીે પ્રજ્ઞા વાન , પ્રજ્ઞા દ્વારા આપણા સૌનૂ વિકસતુ રેહે જ્ઞાન ...(2) આપણે બનીે પ્રજ્ઞા વાન . હ્ળીમળીને શિખીઍ સૌ...

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

ઝવેરચંદ મેઘાણીની અદભૂત રચના....

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં
ગરજે, ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે'જે
ત્રાડ પડી કે ઊભો રે'જે !
ગીરના કુત્તા ઊભો રે'જે !
કાયર દુત્તા ઊભો રે'જે !
પેટભરા ! તું ઊભો રે'જે !
ભૂખમરા ! તું ઊભો રે'જે !
ચોર લૂંટારા ઊભો રે'જે !
ગા-ગોઝારા ઊભો રે'જે !
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
- ઝવેરચંદ મેઘાણી

ગુરુવાર, 26 એપ્રિલ, 2012

ગુજરાત રાજયના અત્યાર સુધીના મુખ્ય મંત્રીઓના નામ

1 Dr. Jivraj NarayanMehta
1 May 1960 - 3 March 1962
Indian National Congress
2 Dr. Jivraj Narayan Mehta
3 March 1962 - 19 September 1963
Indian National Congress
3 Balwantrai Mehta 19 September 1963 - 20 September 1965
Indian National Congress
4 Hitendra K Desai
20 September 1965 - 3 April 1967
Indian National Congress
5 Hitendra K Desai
3 April 1967 - 6 April 1971
Indian National Congress
6 Hitendra K Desai
7 April 1971 - 12 May 1971
Indian National Congress
7 Ghanshyambhai C. Oza
17 March 1972 - 17 July 1973
Indian National Congress
8 Chimanbhai Patel 18 July 1973 - 9 February 1974
Indian National Congress
9 Babubhai J Patel
18 June 1975 - 12 March 1976
Janata Front

10 Madhav Singh Solanki
24 December 1976 - 10 April 1977
Indian National Congress
11 Babubhai J Patel 11 April 1977 - 17 February 1980
Janata Party
12 Madhav Singh Solanki
7 June 1980 - 10 March 1985
Indian National Congress
13 Madhav Singh Solanki
11 March 1985 - 6 July 1985
Indian National Congress
14 Amarsinh Chaudhary
6 July 1985 - 9 December 1989 Indian National Congress
15 Madhav Singh Solanki
10 December 1989 - 4 March 1990
Indian National Congress
16 Chimanbhai Patel 4 March 1990 - 17 February 1994
Janata Dal
Indian National Congress
16 Chhabildas Mehta
17 February 1994 - 14 March 1995
Indian National Congress

17 10 Keshubhai Patel
14 March 1995 - 21 October 1995
Bharatiya Janata Party

18 Suresh Mehta
21 October 1995 - 19 September 1996
Bharatiya Janata Party
19 Shankersinh Vaghela
23 October 1996 - 27 October 1997
Rashtriya Janata Party

20 Dilipbhai Ramanbhai Parikh
28 October 1997 - 4 March 1998
Rashtriya Janata Party

21 Keshubhai Patel
4 March 1998 - 6 October 2001
Bharatiya Janata Party

22 Narendra Modi
7 October 2001 - 22 December 2002
Bharatiya Janata Party

23 Narendra Modi
22 December 2002 - 22 December 2007
Bharatiya Janata Party

23 Narendra Modi
23 December 2007–Present
Bharatiya Janata Party.

બુધવાર, 25 એપ્રિલ, 2012

માનવજાત અને પ્રાણીઓના મગજ અને તેનું વજન.

Average Brain Weights (in grams)
નામ- વજન(ગ્રામ)
adult human 1,300 - 1,400
newborn human 350 - 400
sperm whale 7,800
fin whale 6,930
elephant 4,783 humpback whale 4,675
gray whale 4,317 killer whale 5,620
bowhead whale 2,738 pilot whale 2,670
bottle-nosed dolphin 1,500 - 1,600
walrus 1,020 - 1,126
Pithecanthropus Man 850 - 1,000
camel 762
giraffe 680 hippopotamus 582
leopard seal 542 horse 532
polar bear 498
gorilla 465 - 540
cow 425-458 chimpanzee 420
orangutan 370 California sea lion 363
manatee 360
tiger 263.5
lion 240
grizzly bear 234
pig 180
jaguar 157
sheep 140
baboon 137
rhesus monkey 90-97 dog (beagle) 72
aardvark 72
beaver 45
shark (great white) 34 shark (nurse) 32
cat 30
porcupine 25
squirrel monkey 22 marmot 17
rabbit 10-13
platypus 9
alligator 8.4
squirrel 7.6
opossum 6
flying lemur 6
fairy anteater 4.4 guinea pig 4
ring-necked pheasant 4.0
hedgehog 3.35
tree shrew 3
fairy armadillo 2.5
owl 2.2
grey partridge 1.9
rat (400 g body weight) 2
hamster 1.4
elephant shrew 1.3 house sparrow 1.0
european quail 0.9 turtle 0.3-0.7
bull frog 0.24
viper 0.1
goldfish 0.097
green lizard 0.08

% brain of total body weight (150 pound human) = 2%
Average brain width =140 mm
Average brain length= 167 mm
Average brain height= 93 mm

દુનિયાના દેશો અને તે દેશોની રાજધાનીઓ

1Afghanistan - Kabul
2Albania - Tirane
3Algeria - Algiers
4Andorra - Andorra la Vella
5Angola - Luanda
6Antigua and Barbuda - Saint John's
7Argentina - Buenos Aires
8Armenia - Yerevan
9Australia - Canberra
10Austria - Vienna
11Azerbaijan - Baku
12The Bahamas - Nassau
13Bahrain - Manama
14Bangladesh - Dhaka
Barbados - 15Bridgetown
Belarus - Minsk
16Belgium - Brussels
17Belize - Belmopan
18Benin - Porto-Novo
19Bhutan - Thimphu
20Bolivia - La Paz (administrative); 21Sucre (judicial)
22Bosnia and Herzegovina - Sarajevo
Botswana - Gaborone
Brazil - Brasilia
Brunei - Bandar Seri Begawan
Bulgaria - Sofia
Burkina Faso - Ouagadougou
Burundi - Bujumbura
Cambodia - Phnom Penh
Cameroon - Yaounde
Canada - Ottawa
Cape Verde - Praia
Central African Republic - Bangui
Chad - N'Djamena
Chile - Santiago
China - Beijing
Colombia - Bogota
Comoros - Moroni
Congo, Republic of the - Brazzaville
Congo, Democratic Republic of the - Kinshasa
Costa Rica - San Jose
Cote d'Ivoire - Yamoussoukro (official); Abidjan (de facto)
Croatia - Zagreb
Cuba - Havana
Cyprus - Nicosia
Czech Republic - Prague
Denmark - Copenhagen
Djibouti - Djibouti
Dominica - Roseau
Dominican Republic - Santo Domingo
East Timor (Timor-Leste) - Dili
Ecuador - Quito
Egypt - Cairo
El Salvador - San Salvador
Equatorial Guinea - Malabo
Eritrea - Asmara
Estonia - Tallinn
Ethiopia - Addis Ababa
Fiji - Suva
Finland - Helsinki
France - Paris
Gabon - Libreville
The Gambia - Banjul
Georgia - Tbilisi
Germany - Berlin
Ghana - Accra
Greece - Athens
Grenada - Saint George's
Guatemala - Guatemala City
Guinea - Conakry
Guinea-Bissau - Bissau
Guyana - Georgetown
Haiti - Port-au-Prince
Honduras - Tegucigalpa
Hungary - Budapest
Iceland - Reykjavik
India - New Delhi
Indonesia - Jakarta
Iran - Tehran
Iraq - Baghdad
Ireland - Dublin
Israel - Jerusalem*
Italy - Rome
Jamaica - Kingston
Japan - Tokyo
Jordan - Amman
Kazakhstan - Astana
Kenya - Nairobi
Kiribati - Tarawa Atoll
Korea, North - Pyongyang
Korea, South - Seoul
Kosovo - Pristina
Kuwait - Kuwait City
Kyrgyzstan - Bishkek
Laos - Vientiane
Latvia - Riga
Lebanon - Beirut
Lesotho - Maseru
Liberia - Monrovia
Libya - Tripoli
Liechtenstein - Vaduz
Lithuania - Vilnius
Luxembourg - Luxembourg
Macedonia - Skopje
Madagascar - Antananarivo
Malawi - Lilongwe
Malaysia - Kuala Lumpur
Maldives - Male
Mali - Bamako
Malta - Valletta
Marshall Islands - Majuro
Mauritania - Nouakchott
Mauritius - Port Louis
Mexico - Mexico City
Micronesia, Federated States of - Palikir
Moldova - Chisinau
Monaco - Monaco
Mongolia - Ulaanbaatar
Montenegro - Podgorica
Morocco - Rabat
Mozambique - Maputo
Myanmar (Burma) - Rangoon (Yangon); Naypyidaw or Nay Pyi Taw (administrative)
Namibia - Windhoek
Nauru - no official capital; government offices in Yaren District
Nepal - Kathmandu
Netherlands - Amsterdam; The Hague (seat of government)
New Zealand - Wellington
Nicaragua - Managua
Niger - Niamey
Nigeria - Abuja
Norway - Oslo
Oman - Muscat
Pakistan - Islamabad
Palau - Melekeok
Panama - Panama City
Papua New Guinea - Port Moresby
Paraguay - Asuncion
Peru - Lima
Philippines - Manila
Poland - Warsaw
Portugal - Lisbon
Qatar - Doha
Romania - Bucharest
Russia - Moscow
Rwanda - Kigali
Saint Kitts and Nevis - Basseterre
Saint Lucia - Castries
Saint Vincent and the Grenadines - Kingstown
Samoa - Apia
San Marino - San Marino
Sao Tome and Principe - Sao Tome
Saudi Arabia - Riyadh
Senegal - Dakar
Serbia - Belgrade
Seychelles - Victoria
Sierra Leone - Freetown
Singapore - Singapore
Slovakia - Bratislava
Slovenia - Ljubljana
Solomon Islands - Honiara
Somalia - Mogadishu
South Africa - Pretoria(administrative); CapeTown (legislative);
Bloemfontein (judiciary)
South Sudan - Juba (Relocating to Ramciel)
Spain - Madrid
Sri Lanka - Colombo; Sri Jayewardenepura Kotte (legislative)
Sudan - Khartoum
Suriname - Paramaribo
Swaziland - Mbabane
Sweden - Stockholm
Switzerland - Bern
Syria - Damascus
Taiwan - Taipei
Tajikistan - Dushanbe
Tanzania - Dar es Salaam; Dodoma (legislative)
Thailand - Bangkok
Togo - Lome
Tonga - Nuku'alofa
Trinidad and Tobago - Port-of-Spain
Tunisia - Tunis
Turkey - Ankara
Turkmenistan - Ashgabat
Tuvalu - Vaiaku village, Funafuti province
Uganda - Kampala
Ukraine - Kyiv
United Arab Emirates - Abu Dhabi
United Kingdom - London
United States of America - WashingtonD.C.
Uruguay - Montevideo
Uzbekistan - Tashkent
Vanuatu - Port-Vila
Vatican City (Holy See) - Vatican City
Venezuela - Caracas
Vietnam - Hanoi
Yemen - Sanaa
Zambia - Lusaka
Zimbabwe - Harare....

સોમવાર, 23 એપ્રિલ, 2012

પ્રાર્થના

ડૉ. આઈ.કે. વીજળીવાળા સાહેબના પુસ્તકમાંથી સાભાર...

ઘણા ટાઇમ પેલા ની આ વાત છે. ઠેલી મા કઈક વસ્તુ લઈને ઍક ગરિબડી લાગતી
સ્ત્રી કરીયાણા ની દુકાન મા દાખલ થય. તેના ચહેરા પરચિંતા અને લાચારી
સ્પસ્ટ દેખાતી હતી. દુકાનદાર ને તેણે આજીજી કરી કે પોતાનીપાસેની તંબા ની
તપેલીના બદલામા અનાજ કે ચોખા કે જે કાઇ આવે તે આપે. ઍના બાળકો બે-બે દિવસ
થ્યા ભૂખ્યા હતા. ધણી ને છેલ્લા તબક્કાનુ કેન્સર હતુ. ઘર મા વેચવા માટે આ
ઍક તપેલી શિવાય કાઇ પણ બચ્યુ ન હતુ. જો તેના બદલામા કાઇ ...પણ સીધુ મળી
જાઇ તો પણ બે દિવસ ના ભૂખ્યા બાળકોના પેટમા કઈકપડે ઍવી આશા સાથે તે આવી
હતી
પરંતુ તેની આજીજીની પેલા વેપારી પર કાઇ જ અસર ના પડી. પોતે જૂના વાસણ ના
બદલામા કરીયાણા નો ધંધો નથી કરતો ઍવો ઍનો જવાબ હતો. તેમ છતા વારંવાર ઍનિ
વિનંતીઓથી વેપારી ગુસ્સે થય ગયો. 'ખબર નહી' ક્યાથી સવાર સવાર મા આવા
ભિખારા આવી જાઇ છે..! ઍવુ બબડી વેપારી ઍ પેલી સ્ત્રી ને દરવાજા તરફ આંગળી
ચીંધીનેજતા રેહવા કહ્યુ. રડતી-રડતી ઍ સ્ત્રી બહાર જતી જ હતી કે ત્યા
ઉભેલા ઍક ગ્રાહકને ઍના પર દયા આવી. ઍને વેપારીને કહ્યુ કે ઍ તપેલીના
ભારોભાર જે કાઇ પણ આવે તે પેલી સ્ત્રીને આપે, અને જો વસ્તુઓ ની કિંમત
તપેલીના આશરે કિંમત કરતા વધારે થસે તો ઉપરના રૂપિયા ઍ પોતે ચૂકવસે.
દુકાનદાર હવે ફસાયો. જો ના પાડે તો પણ ભુંઢો લાગે.વાડકુ ભરીને ઍને ઍ
સ્ત્રીને ત્રાજવના ઍક પાલ્લામા તપેલી અને ખરીદીનુ લીસ્ટ મૂકવા કહ્યુ.
પેલી સ્ત્રીની જરૂરીયાતો ઍટલી બધી હતી કે શેનુ લીસ્ટ બનાવે..? આણે ઍક
નાની ચબરખી પર કઈક લખ્યુ. પછિ તપેલીમા ઍ ચબરખી મૂકી. દુકાનદાર ઍ ચબરખી
લેવા જાઇ તે પેલા ઍ બોલી ઉઠી કે ભાઈ! ઍક કામ કારોને! તમે ઍ ચબરખી વાંચવી
રહેવા દો. તપેલી ની ભારોભાર ચોખા, ઘવનો લોટ, ખાંડ અને દાળ જે કાઇ થોડુ
થોડુ આવે ઍટલુ આપી દો.! આટલુ કહી પછિ તે માથુ ઝુકવીને ઍ ઉભી રહી.
દુકાનદારે તુચ્છકારના ભાવ સાથે થોડાક ચોખા, થોડીક ખાંડ થોડો લોટ અને દાળ
બીજા પાલ્લા મા મુક્યા. ઍને હતુ કે બધુ મૂઠી-મૂઠી નાખિસ ઍટલે પલ્લૂ નમી
જાસે. પણ પલ્લૂ નમ્યુ નહી. ઍને બધીજ વસ્તુઓ ડબલ માત્રા મા નાખી. છતા
પલ્લૂ તો ઍમ ને ઍમ જ રહ્યુ. હવે તેને નવાઈલાગી. તાંબા ની ઍક તપેલીનો આટલો
ભાર કઈ રીતેહોઈ સકે..?? આશ્ચર્ય સાથે ઍ બધી વસ્તુઓ ઉમેરતો જ ગયો.
ત્રાંજવાનુ ઍ પલ્લૂ હવે વધારે વસ્તુઓ સમાવી શકે નહી તેટલી હદે ભરાઈ ગયુ
પણ નમ્યુ તો નહી જ! દુકાનદાર આભો બની ગયો. ઍને સમજાતુ નહોતુ કે આ શુ બની
રહ્યુ છે.! પાલ્લામા જ્યારે ઍક પણ વસ્તુ વધારેસમાઇ શકે તેવી શક્યતા ન રહી
ત્યારે આણે વસ્તુ ઉમેરવાનુ બંધ કર્યુ. બધી વસ્તુઓ ઍક મોટા થેલામા ભરીને
દુકાનદારે પેલી સ્ત્રીને આપી. પેલા અન્ય ગ્રાહક નો તથા દુકાનદરનો પણ આભાર
માની આન્શુ ભરી આંખો સાથે ઍ સ્ત્રી ઍ વિદાય લીધી. કહ્યા પ્રમાણે બધી
વસ્તુઓના ૫૦૦રૂપિયા પેલા ગ્રાહકે ચૂકવી દીધા. બે માથી અકેય ને સમજાતુ
નહોતુ કે તપેલિનુ વજન આટલુ બધુ વધીશી રીતે ગયુ??? દુકાનદારેપેલી સ્ત્રી ઍ
લખેલી ચબરખી તપેલી માથી ઉઠાવીનેખોલી. ઍમા પેલી સ્ત્રી ઍ લખ્યુ હતુ કે, '
હે ભગવાન !હૂ શુ લીસ્ટ બનાવુ અને શેનુ શેનુ લીસ્ટ બનાવુ..??? તૂ મારી
જરૂરીયાતો જાણે જ છે. તૂ મને ઍટલુ જોખાવી આપજે..!!
દુકાનદાર અને પેલો ગ્રાહકઍક બીજા સામે જોઈ રહ્યા. દુકાનદારે તપેલી
ઉઠાવીને જોયુ તો પલ્લુનો ઍ તરફ નો હિસ્સો તૂટી ગયો હતો. ઍ કાઇ ન બોલી
શક્યો. અંતર નાઉંડાણ માથી ઉઠેલી પ્રાર્થનાં નુ વજન કેટલુ હોય ઍ આજે ઍને
બરાબર સમજાઈ ગયુ હતુ.